.:: ShraiL ::.

Posts Tagged ‘ઘાયલ

જિંદગી જીવી લઉં છું

Posted by: shrail on: October 17, 2008

અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું
કો’ સમે હસી દઉં છું, કો સમે રડી લઉં છું

વિશ્વથી અનોખી છે, રીત મુજ વિલાપોની
હાસ્યને બહાને પણ ખૂબ હું રડી લઉં છું

લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું
મન જિંદગી તો જેવી હું ચાહું છું ઘડી લઉં છું

સ્વર્ગ હો કે હો પૃથ્વી દૂર ક્યાં જવાનીથી
એક ફાળમાં બંને દુનિયા આથડી લઉં છું

હુંય એ વિચારું છું, આ [...]

ખડા ન દીખે પારધી, લગા ન દીખે બાણ;
મેં પૂછું તોંસે હે સખી, કિસ બિધ તજે હૈ પ્રાણ.
જલ થોડા નેહ ઘણાં, લગે પ્રીત કે બાણ;
તૂ પી, તૂ પી, કર રહે, ઈસ બિધ તજે હૈ પ્રાણ.
હરણને પારધી મારે છે એ તો જાણતો’તો હું;
તરસ એની જ ખુદ હણશે, મને એની ખબર ન્હોતી..
નથી એમ મળતા અહીં જીવ ‘ઘાયલ’,
પરસ્પર દીવાના [...]

નથી મળતા….!

Posted by: shrail on: September 26, 2008

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,
સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.
નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતા,
કે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા.
મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા,
મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા.
વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ -
ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા.
ઠગે છે મિત્ર બની,કોઇ માર્ગદર્શક બની,
જીવન [...]


શૈલેષ પટેલ

પાછલા પદ્ય

twit-twit

મહેમાન

  • 428 મુલાકાત

SocialVibe