Posted by: shrail on: March 28, 2008
મારી એ કલપ્ના હતી કે વીસરી મને, કીંતુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને,
ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.
સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે, કંકોત્રીમાં રૂપ છે, શોભા છે, રંગ છે,
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના જવાબ [...]
મંતવ્યો