.:: ShraiL ::.

પરસ્પર દીવાના જવલ્લે જ મળે છે..!

Posted by: shrail on: September 28, 2008

ખડા ન દીખે પારધી, લગા ન દીખે બાણ;
મેં પૂછું તોંસે હે સખી, કિસ બિધ તજે હૈ પ્રાણ.

જલ થોડા નેહ ઘણાં, લગે પ્રીત કે બાણ;
તૂ પી, તૂ પી, કર રહે, ઈસ બિધ તજે હૈ પ્રાણ.

હરણને પારધી મારે છે એ તો જાણતોતો હું;
તરસ એની જ ખુદ હણશે, મને એની ખબર ન્હોતી..

નથી એમ મળતા અહીં જીવ ઘાયલ’,
પરસ્પર દીવાના જવલ્લે જ મળે છે.

Leave a Reply

શૈલેષ પટેલ

પાછલા પદ્ય

twit-twit

મહેમાન

  • 440 મુલાકાત

SocialVibe